શિક્ષક બદલી ની વ્યાખ્યાઓ || BADLI NI VYAKHYAO

અહીંયા બદલી નવીન ઠરાવ ની વ્યાખ્યા ઓ આપવામાં આવી છે.આ વ્યાખ્યા ઓ તારીખ 11.5.2023 ના રોજ જે બદલી નવીન ઠરાવ થયો તે અંતર્ગત છે. બદલી ઠરાવ ની વ્યાખ્યાઓ (1) વિદ્યાસહાયક/પ્રાથમિક શિક્ષક : જિલ્લા/નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૧ થી ૫ અથવા જે તે સમયે ધોરણ-૧ થી ૭ ની લાયકાત ધરાવતા અને ધોરણ-૧ થી ૫/ધોરણ-૧ … Read more