GPSC Recruitment 2023 – GPSC દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી શરૂ

GPSC Recruitment 2023 – સરકારી નોકરી મેળવવાની આવી તક, GPSC દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી શરૂ – ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત. આ ભરતી માટેની ઓફીશીયલનોટિફિકેશન ૧૨/૦૫/૨૦૨૩ ના રોજ બહાર પાડવામાં આવી છે. આ અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧/૦૫/૨૦૨૩ છે. આ ભરતીને લાગતી તમામ માહિતી મેળવવા માટે તેમની સત્તાવાર સાઈટ https://gpsc.gujarat.gov.in/ ની વીજીટ લઈ શકો છો.

GPSC Recruitment 2023

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાહેરાત ક્રમાંક નંબર ૦૧/૨૦૨૩-૨૪ થી જાહેરાત ક્રમાંક નંબર ૧૦/૨૦૨૩-૨૦૨૪ તા. ૧૫ મેં ૨૦૨૩ (બપોરના ૦૧:૩૦ કલાક) થી તા. ૩૧ મેં ૨૦૨૩ (રાત્રીના ૧૧:૫૯ કલાક સુધી) ઓનલાઈન અરજી કરવાની રહેશે. વિવિધ જગ્યાઓની મુખ્ય અને જરૂરી માહિતી જેવી કે ઉંમર મર્યાદા, લાયકાત, અનુભવ, ઉમરમાં છૂટછાટ, અરજી ફી, પગાર ધોરણ અને ઓનલાઈન અરજી કરવાની રીત. જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાના ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો તથા અન્ય તમામ માહિતી તેમની સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લેવી.

GPSC Recruitment 2023 – શૈક્ષણિક લાયકાત :

  1. શૈક્ષણિક માહિતી તેમની સત્તાવાર જાહેરાતમાં ૧૫-૦૫-૨૦૨૩ ના રોજ જાહેર કરવામાં આવશે.

GPSC Recruitment 2023 – કઈ રીતે પસંદગી થશે ?

આ ભરતીમાં અરજી ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ સૌથી પહેલા લેખિત પરીક્ષા પાસ કરવી પડશે.

ત્યારબાદ પર્સનલ ઇન્ટરવ્યુમાં પાસ થયેલા ઉમેદવાર ને નોકરી મળવા પાત્ર રહેશે.

ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ?

  • સૌથી પહેલા તેમની સત્તાવાર વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/ પર જાઓ.
  • ત્યારબાદ Online ApplicationOnline Application પર ક્લિક કરો.
  • તમે જે જગ્યાઓ પર ફોર્મ ભરવા માંગો છો તેમના પર આપલે Apply NowApply Now પર ક્લિક કરો.
  • ત્યારબાદ અરજી ફોર્મની સંપૂર્ણ માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • ઓનલાઈન માધ્યમથી તમારી અરજી ફી ની ચુકવણી કરો.
  • હવે અરજી કરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ ગયું.

સત્તાવાર જાહેરાત:  અહી ક્લિક કરો
અરજી ફોર્મ લિંક:  અહી ક્લિક કરો

જરૂરીયાત તારીખો

  • અરજી શરૂઆત તારીખ : ૧૫/૦૫/૨૦૨૩
  • અરજીની છેલ્લી અરીખ : ૩૧/૦૫/૨૦૨૩

Leave a Comment