Krushi Rahat Package 2023

Krushi Rahat Package 2023: રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની સંદર્ભે વિશેષ પેકેજ જાહેર; અસરગ્રસ્ત ખેડૂતોને મળશે અત્યારસુધીની સૌથી વધુ સહાય માર્ચ 2023માં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાની અન્વયે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં ટોપ-અપ સહાય અપાશે. ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે મળવાપાત્ર … Read more