Dr. Ambedkar Awas Yojana Gujarat 2023: ડૉ. આંબેડકર આવાસ યોજના ઓનલાઈન અરજી મંગાવવાનું શરૂ

(Awas Allot Sahay) Dr. Ambedkar Awas Yojana Gujarat 2023: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ આંતર્ગતની જિલ્લા કક્ષાની અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી મારફતે સરકારના esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજીઑ મંગાવવામાં આવે છે. જેની ચકાસણી જિલ્લા કક્ષાની કચેરી દ્વારા કરવામાં આવે છે. જે વર્ષ 2023-24 માટેના લક્ષાંક પૂર્ણ કરવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓની અરજી કરવા માટે સરકારી પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું … Read more