ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 રીઝલ્ટ બાબત ન્યુઝ, ક્યારે આવી શકે પરિણામ

RESULT 2023: GSEB HSC RESULT 2023: મે મહિનો બોર્ડના રિઝલ્ટનો મહિનો હોય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ તા. 2 મે ના રોજ જાહેર કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટની રાહ જોઇ રહ્યા છે. ત્યારે આ રિઝલ્ટ … Read more