Teacher Aptitude Test (Higher secondary) TAT-(HS) 2023

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ સિદ્ધ કરવા માટે ઉમેદવારોની ક્ષમતા ચકાસવા માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે ‘શિક્ષક અભિરુચિ કસોટી'(Teacher Aptitude Test- TAT) નું આયોજન કરવાનું ઠરાવવામાં આવેલ છે.

શિક્ષણ વિભાગના ઉક્ત ઠરાવથી ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી (ગ્રાન્ટેડ/સ્વનિર્ભર) ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ “Teacher Aptitude Test (Higher secondary) TAT (H5)”-2023

પરીક્ષા યોજવા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને અધિકૃત કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી (ગ્રાન્ટેડ/સ્વનિર્ભર) ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે શિક્ષક અભિરુચિ કસોટી(ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ “Teacher Aptitude Test (Higher secondary) TAT-(HS)”-2023 રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે. સદર કસોટી પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ કેન્દ્રો ખાતે જિલ્લા શિક્ષણાધિકારશ્રીઓ મારફતે કરવામાં આવશે.

શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક)-૨૦૨૩ નો કાર્યક્રમ

  • શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમો ૧૯૭૪ની જોગવાઈ અનુસાર ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શીખવવામાં આવતા વિષયોની કસોટી યોજવામાં આવશે.
  • શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) અંતર્ગત Account & Commerce, Biology, Chemistry,Computer, Economics, English, Geography, Gujarati, Hindi, History, Krushi Vidya, Maths, Philosphy, physics, Psychology, Sanskrit, Sociology, Statistics, Physical Education વિષયોની કસોટી યોજવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત:

  • નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતો વખત થતા સુધારા વધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવાર જ આ શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) માટે ઉપસ્થિત થઈ શકશે.

શૈક્ષણિક લાયકાત શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક મશબ/૧૧૧૬/૧૨/૭,તા.૧૧-૦૧-૨૦૨૧ પરિશિષ્ટ- ૪ મુજબ રહેશે. (ઠરાવ આ સાથે સામેલ છે.) તથા શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક મશબ/૧૧૧૬/૧૨/૭, તા.૧૯-૧૦-૨૦૨૨ મુજબ રહેશે. (ઠરાવ આ સાથે સામેલ છે.) શૈક્ષણિક અને તાલીમી લાયકાતની વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનું નિર્ણય જ અંતિમ રહેશે.

કસોટી/પરીક્ષાનું દ્વિસ્તરીય સ્વરૂપ:

શિક્ષણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક:ED/MSM/e-file/5921/G,તા.૨૯/૦૪/૨૦૧૩ મુજબ “શિક્ષક અભિરુચિ કસોટી’ પ્રાથમિક અને મુખ્ય એમ દ્વિસ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષા સ્વરૂપની રહેશે.

  • અ) પ્રાથમિક પરીક્ષા :- આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની રહેશે.
  • બ) મુખ્ય પરીક્ષા :- આ પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપની રહેશે.

પ્રાથમિક પરીક્ષા (Preliminary Exam) નું સ્વરૂપ:

પ્રાર્થમક પરીક્ષા ૨૦૦ ગુણની MCQ (Multiple Choice Question) આધારિત હશે. જેમાં ૧૦૦ ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે એકસરખો રહેશે અને ૧૦૦ ગુણનો બીજો ભાગ જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરે છે તે વિષય આધારિત હશે. આ કસોટીના બંને વિભાગ ફરજીયાત રહેશે .આ કસોટીના બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. MCQ આધારિત આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબદીઠ ૦.૨૫ માર્કસનું નકારાત્મક મૂલ્યાંકન (Negative Marking) ૨હેશે.

  • આ કસોટી બે વિભાગમાં રહેશે. વિભાગ-૧માં 100 પ્રશ્નો રહેશે તથા વિભાગ-૨ માં ૧૦૦ પ્રશ્નો રહેશે. આ કસોટીમાં કુલ 200 પ્રશ્નો રહેશે અને પ્રશ્નપત્રનો સળંગ સમય ૧૮૦ મિનીટનો રહેશે.
  • આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની (Multiple Choice Question) OMR આધારીત રહેશે. આ કસોટીના બંન્ને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે.
  • દરેક પ્રશ્નાનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ ક૨વાનો રહેશે.
  • આ કસોટીના મૂલ્યાંકનમાં ખોટા જવાબ દીઠ ૦.૨૫ ગુણ (માઈલ્સ) નકારાત્મક મૂલ્યાંકન રહેશે.

વિભાગ- ૧: સામાન્ય અભ્યાસ (૧૦૦ પ્રશ્નો) (૧૦૦ ગુણ)

(અ) સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો (૨) પ્રશ્નો) (૨) ગુણ) બંધા૨ણની મૂળભૂત ફરજો (Fundamental duties-Article-51(A)), ગુજરાતી સાહિત્ય, રાજીíતે અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું, વિજ્ઞાન અને ટેકનોલોજી, ખેલકૂદ અને રમતો, મહાન વિભૂતિઓ (દેશ), સંગીત અને કલા, ભારતનો ઈતિહાસ, ભારતની ભૂગોળ, વર્તમાન પ્રવાહો જાણકારી.

(બ) શિક્ષક અભિયોગ્યતા (૩૫ પ્રશ્નો) (૩૫ ગુણ)

(I) શિક્ષણની ફિલસૂફી (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

કેળવણીના હેતુઓ (સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ)

૨વરૂપો(ઔપચારીક, અનૌપચારીક, અધિક, નિરંતર,

કેળવણીના વિચારધારા (આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ) (II) શૈક્ષણિક મનોવિજ્ઞાન (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

દૂરવર્તી, શિક્ષણની વૃદ્ધિ અને વિકાસ, તરુણાવસ્થા, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વૈયક્તિક ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુકિતઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, વ્યક્તિત્વ, ૨૨-મનોવલણ, અભયોગ્યતા,

(III) વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

  • વર્ગવ્યવહાર, મૂલ્યાંકન (બ્લેમ સહિત) અને આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન.

(ક) તાર્કીક અભિયોગ્યતા (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

(ડ) ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય (લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્ય)(૧૫ પ્રશ્નો)(૧૫ ગુણ) વ્યાક૨ણ (જોડણી, વિરોધી, સમાનાર્થી, શબ્દસમૂહ માટે એક શબ્દ, વિરામ ચિન્હો, અનેકાર્થી, પર્યાયી શબ્દો વિગેરે), સંક્ષેપ લેખા, સારગ્રહણ, ભૂલશોધ અને સુધારણા, શીર્ષક, સાશંશ,

(ઇ) અંગ્રેજી ભાષાની જાણકા૨ી (ધોરણ-૧૨ સુધી) (૧૫ પ્રશ્નો) (૧૫ ગુણ)

સામાન્ય વ્યાકરણ, ભાષાંતર, ૨પેલીંગ સુધારણા કરવી, શબ્દ રચના, ચિત્ર આધારીત પ્રશ્નો વગેરે.

વિભાગ-૨ ખાસ વિષયની કસોટી (૧00 પ્રશ્નો) (૧૦) ગુણ)

(અ) વિષયવસ્તુ (૮) પ્રશ્નો) (૮૦ ગુણ) -સંબંધિત વિષયના ધો૨ણ-૧૧ થી ૧૨ના ગુજ૨ાત ૨ાજ્યના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ.

-પરીક્ષાના અભ્યાસક્રમની વિષયવસ્તુની કઠિનતા અનુસ્નાતક કક્ષાની રહેશે.

(બ) વિષયવ૨તુ આધારીત પદ્ધતિના પ્રશ્નો (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)

શિક્ષક અભિરુચિ કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણો:

.

પ્રાથમિક પરીક્ષા: રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ Cut-off થી વધુ ગુણ પ્રાથમિક પરીક્ષામાં

મેળવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે.

મુખ્ય પરીક્ષા માટે Cut-off થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારે અલગ થી અરજી કરવાની રહેશે નહીં. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આવા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે ઓળખપત્ર(Hall Ticket)ઓનલાઇન માધ્યમથી આપવામાં આવશે.

મુખ્ય પરીક્ષા: મુખ્ય પરીક્ષામાં ઓછા માં ઓછા ૬૦% ગુણ મેળવેલ ઉમેદવારોને મેરીટલિસ્ટમાં સમાવેશ કરવામાં આવશે.

  • શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લીસ્ટની સમયમર્યાદા:

શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન સમયાંતરે કરવામાં આવશે, કોઈપણ વર્ષે યોજાયેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લીસ્ટની માન્યતા અવધિ ત્યારબાદ લીધેલ શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવે ત્યાં સુધીની રહેશે.

  • શિક્ષક અભિરુચિ કસોટીના મેરીટ લીસ્ટની ઉપયોગિતા બાબત:
  • આ કસોટીઓ નોંધાયેલી ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક અને સરકારી/ગ્રાંટેડ. ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં

શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે જરૂરી લાયકાત મેળવવા માટેની છે. આ કસોટી પાસ કરવાથી શિક્ષક

તરીકેની પસંદગીનો હક્ક પ્રસ્થાપિત થતો નથી.

કોઈપણ યોજના અંતર્ગત કોઈપણ સંસ્થા તેઓના નીતિ-નિયમો અનુસાર યોગ્ય લાગે તો જરૂરિયાત મુજબ

આ મેરીટ લીસ્ટનો ઉપયોગ કરી શકશે.

ક્રમ વિગત તારીખ/સમયગાળો
1 જાહેરનામુ પ્રસિધ્ધ કરવાની તારીખ 01/07/2023
2 ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઇન ભરવાનો સમયગાળો 05/07/2023 થી 15/07/2023
3 નેટ બેંકીગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો 05/07/2023 થી 17/07/2023
4 પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ 06/08/2023
5 મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ 17/09/2023

પરીક્ષા ફી-

SC, ST, SEBC, EWS, PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂા.૪૦૦/- જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી રૂા.૫૦૦/- ભરવાની રહેશે. કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં.

ફી ભરવાની પધ્ધતિ

ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM-DEBIT CARD/CREDIT CARD/NET BANKING/UPI/WALLWT થી પરીક્ષા ફી ભરી શકશે. ઓનલાઇન ફી જમા કરાવવા માટે “Print Application/Pay Fees” ઉપર ક્લીક કરવું અને વિગતો ભરવી. ત્યાર બાદ “Online Payment” ઉપર ક્લીક કરવું. ત્યારબાદ આપેલ વિકલ્પોમાં “Net Banking of fee” અથવા “0ther Payment Mode” ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને

આપની ફી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે. અને e-receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.

  • ઓનલાઇન ફી ભરનાર ઉમેદવારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ ફી ની e-receipt જનરેટ ન થઇ હોય તો તેવા ઉમેદવારોએ તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ (gseh21@gmaican) થી સંપર્ક કરવાનો રહેશે.
  • ઓનલાઈન ફી ની e-receipt જનરેટ ન થાય તો Hall Ticket નીકળશે નહિ તેથી ફી ની e-receipt ન નિકળે તો રાજ્ય પરીક્ષા બોર્ડ નો સંપર્ક કરવો

વિષયો:

Leave a Comment